નીતા લીંબાચિયા, અમદાવાદ.
14 સપ્ટેમ્બર 2023:
અમદાવાદ દરિયાપુર ડબગર વાડ ખાતે સહ પરિવાર સાથે રહેતા નિતિનભાઇ ને લીવર ની બિમારી થતા પોતાની પુત્રી નૈનષી દ્વારા લીવર ડોનેટ કરી પિતાની અંતિમ વિધિ પૂરી કરી હતી.
નિતિન ભાઇનું અવસાન થતા પિતા ના પાથિવદેહ ને અગ્રિનદાહ આપી પુત્ર ની ખોટ પૂરી કરી સમાજમાં મોટું ઉદાહરણ પૂરું પાડયું.
#bharatmirror
#bharatmirror21
#news
#ahmedabad
#nitinbhai #dabghar