નીતા લીંબાચિયા, અમદાવાદ.
19 ઓગસ્ટ 2024:
તમારી પ્રિય કારને નવી જીંદગી આપવા માટે અમદાવાદના નિકોલમાં માય કાર વોશ (વિનસ કાર ડીટેલિંગ સ્ટુડિયો)નું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ સાથે માય કાર વોશ ખાસ ઓફર લઈને આવ્યું છે.

જો તમને સવાલ હોય કે, શા માટે માય કાર વોશ? ગુજરાતની સૌથી ઝડપથી પ્રસરી રહેલી ફ્રેન્ચાઇઝ અને હજારો ગ્રાહકોનો વિશ્વાસ સંપાદન કરી ચૂકેલી માય કાર વોશ ફ્રેન્ચાઇઝ હવે અમદાવાદમાં પણ ઉપલબ્ધ છે. દમદાર ઓફરમાં રક્ષાબંધનના ખાસ પ્રસંગે તમારી કારને નવી જીંદગી આપવા માટે આકર્ષક ઓફર લઈને આવ્યા છીએ.
વ્યાપક સેવાઓમાં ઇન્ટીરીયર ક્લીનિંગ, પ્રી કોટિંગ, સ્ટીમ વોશ અને ઘણું બધું મળી શકશે. અનુભવી ટીમમાં માય કાર વોશ પાસે ડીટેલિંગના ક્ષેત્રમાં વિશેષ જ્ઞાન ધરાવતી ટીમ છે.
તમારા વ્યવસાયને નવી ઉંચાઈઓ પર લઈ જવા માટે આજે જ માય કાર વોશની ફ્રેન્ચાઇઝી લો. કેમ ચૂકવા જશો? ઝડપી રોકાણ પર વધુ નફો: ઓછા રોકાણમાં વધુ નફો કમાવવાની આ એક સુવર્ણ તક છે. મજબૂત બ્રાન્ડ: માય કાર વોશ એક સ્થાપિત અને વિશ્વાસપાત્ર બ્રાન્ડ છે. સંપૂર્ણ માર્કેટિંગ સપોર્ટ: અમે તમને તમારા વ્યવસાયને પ્રમોટ કરવા માટે સંપૂર્ણ માર્કેટિંગ સપોર્ટ આપીશું.
#bharatmirror #bharatmirror21 #news #mycarwash #venuscardetailingstudio #ahmedabad
