શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ (રાજ્યકક્ષા) દ્વારા “મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ-૪” યોજાવા જઈ રહ્યો છે તે અંતર્ગત આજરોજ અમદાવાદ સાયન્સ સિટી ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું.
અત્યાર સુધીમાં ૩ બિઝનેસ સમિટ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ (રાજ્યકક્ષા) દ્વારા યોજાયા છે અને આ સમિટ દ્વારા ૧૦ હજારથી વધારે બ્રાહ્મણ યુવક/યુવતીઓ જે રોજગ... Read more