ગુજરાત ટાઇટન્સે ટાટા આઇપીએલ 2022નું ટાઇટલ જીત્યું. રાજસ્થાન રોયલે 131 રનનો ટાર્ગેટ આપ્યો હતો અને ગુજરાત ટાઇટન્સે આ ટાર્ગેટ સરળતાથી હાંસલ કર્યો હતો અને 7 વિકેટે મેચ જીતી લીધી હતી.
2021Powered By Bharatmirror